ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ગુણપત્રક, પ્રમાણપત્ર,માઈગ્રેશન અને ડિપ્લોમા અને આઇટીઆઇ ના વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સમકક્ષતા પ્રમાણપત્ર મેળવવા બાબત
ઉપરોક્ત પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન ફૉર્મ માટે ફેબ્રુઆરી 2020 થી ઓનલાઈન સેવા શરૂ કરેલ છે આ માટે બોર્ડની વેબસાઇટ www.gsebservice.com ની મુલાકાત લો. વધુ વિગત માટે બોર્ડની અખબારી યાદી અત્રે મુકેલ છે |