કન્યા કેળવણી તેમજ કન્યાઓનો સર્વાંગી વિકાસ મૂલ્ય શિક્ષણ તેમજ સ્વયંશિસ્ત દ્વારા જીવનલક્ષી અભિગમ કેળવવો.
આધુનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણનો વિકાસ. સહઅભ્યાસ પ્રવૃતિઓ દ્વારા સર્વાંગી વિકાસ. ભૌતિક સુવિધાઓ વધારવી.